Ad Code

દિવાળી વિશે નિબંધ-Diwali Essay

           દિવાળી વિશે નિબંધ      

           દિવાળી એ દેશનો સૌથી મોટો તહેવાર છે. તેને આપણે દીપાવલી પણ કહીએ છીએ. દિવાળીના દિવસે દરેક જગ્યાએ આનંદનું વાતાવરણ લાગે છે.

         બાળકો, યુવાનો અને વાલીઓ સાથે મળીને ઘરની બહાર ફટાકડા ફરે છે. લોકો તેમના ઘરમાં રંગબેરંગી લાઈટોથી સજાવટ કરે છે. 



                   

            દિવાળી એ આપણા દેશ માટે જ નહીં પરંતુ ભારતીયો અને ભારતની બહાર રહેતા બીજા કેટલાક લોકોના માટે પણ એક આનંદનો તહેવાર બની જાય છે. 

            દિપાવલી નિમિત્તે શાળાઓ અને કોલેજોમાં રજાઓ છે.  ‌બધા દિવાળીને ખૂબ જ જોર-શોર(ખૂબ જ આનંદ)થી મનાવે છે.  

         શાળા અને કોલેજમાં નિબંધ લેખન લખવાની ‌હરીફાઈ કરવામાં આવે છે. ઘણા વિદ્યાર્થીઓ મોબાઈલ પર ગુજરાતીમાં દિવાળી વિશે નિબંધ શોધે છે. તેમાંથી લગભગ તમે પણ હશો.


            તેથી જ અમે આ નિબંધ તમારા જેવા વાચકો માટે લાવ્યા છે, જેથી તેમણે દિવાળી વિશે સંપૂર્ણ માહિતી મળી  શકે છે. જેમ કે, 

   

                 દિવાળીનો તહેવાર બધા જ માટે ઉમંગ લાવે છે, પછી ભલે તે બાળક હોય કે વૃદ્ધ. શાળાઓમાં, દવાખાનાઓમાં પોલીસ સ્ટેશનોમાં,‌ વગેરેમાં દિવાળીનો તહેવાર ખૂબ જ આનંદપૂર્વક ઉજવવામાં આવે છે. 

              આ તહેવાર વર્ષમાં એક જ વખત આવે છે તેમાં પણ ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં જ આવે છે. 

              દિવાળી આવતાની  થે જ લોકો તેમના ઘરની સફાઇ પણ કરે છે. બધા ફટાકડા ફોડે છે, મીઠાઈઓ ખાય છે, લક્ષ્મી-ગણેશ ભગવાનની પૂજા કરીએ છીએ. દિવાળીના તહેવાર વિશે વધુ માહિતી મેળવવા માટે તમે નીચેનો નિબંધ વાંચી શકો છો. 

  • દિવાળી વિશે પત્ર
  • મારો પ્રિય તહેવાર નિબંધ
  • મારો પ્રિય તહેવાર દિવાળી નિબંધ હિન્દી
  • મારો પ્રિય તહેવાર નવરાત્રી નિબંધ
  • આપણા તહેવારો નિબંધ
  • શુભ દિવાળી 
  • દિવાળી નું મહત્વ કેટલું છે?
  • દિવાળી વિશે નિબંધ લખો            

   દિવાળી નિબંધ કે દિવાળીનું મહત્વ

દિવાળીનો તહેવાર ભારત અને અન્ય બીજા પણ દેશોમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. 

દિવાળીને દીપ નો ઉત્સવ એટલે કે દિપોત્સવ પણ કહેવામાં આવે છે. તે તહેવાર એ ભારતનો એક મુખ્ય તહેવાર છે. જે ભારતમાં ખૂબ જ આનંદથી ઉજવવામાં આવે છે.

દિવાળીનો ઈતિહાસ:

કહેવામાં આવે છે કે દિવાળી ના દિવસે ભગવાન શ્રી રામ રાવણને હરાવીને અને 14 વર્ષનો વનવાસ પૂરો કર્યા પછી અયોધ્યા પાછા ફર્યા હતા. 

ભગવાન રામના આગમનનો આનંદ ત્યાંના બધા લોકોએ જગાવ્યો હતો. ત્યારથી, આ દિવસ દર વર્ષે દિવાળીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. 

  • દિવાળી ના તહેવારની ઉજવણી:

લોકો આજે પણ આ જ આનંદ સાથે ઉજવે છે. આ ઉત્સવ, બાળકો, વૃદ્ધ પુરુષો વગેરે ખૂબ સારી રીતે ઉજવે છે. 

શાળાઓમાં, કોલેજોમાં અને કચેરીઓમાં પણ દિવાળી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. 

આ દિવસોમાં દિવાળી પર લોકો એકબીજાને ખૂબ જ શુભેચ્છા પાઠવે છે અને ઘણી બધી ભેટો તરીકે પણ આપવામાં આવે છે.




       

Close Menu